લાખણી તાલુકાના જસરાગામે હત્યાનો બનાવ બન્યો છે.જેમાં ઘરમાં રહેલ દંપતીની હત્યા કરવામાં આવી છે.PI એ.વી.પટેલના પિતા સ્વ વર્ધાજી અને માતા સ્વ હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા વ્યકિતઓ ઘરમાં ઘુસીને હત્યા કરીને ફરાર થયા છે, સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. ભગવાન બંને દિવ્ય આત્માને શાંતિ આપે. તેમના પરિવાર ને દુઃખ સહન કરવા શક્તિ આપે. Om shanti om shanti..